કાશ્મીરના પહલ ગામબનેલી ઘટના ના પ્રત્યાઘાત પાલનપુરમાં

29 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
કાશ્મીરના પહલ ગામબનેલી ઘટના ના પ્રત્યાઘાત પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ મહારેલી વેપારીઓએ રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા.કાશ્મીરના પહલ ગામબનેલી ઘટના સમગ્ર દેશમાં તેના પ્રત્યે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે આંતકવાદીઓ કડક સજા તેમજ પાકિસ્તાનને સબક શીખવાડા ને લઈને સમગ્ર ભારતમાં માગ વધી રહી છે જેમાં પાલનપુરમાં હિંદુ સંગઠનો બેનરો સાથે ભારત માતાની જય સૂત્ર સાથે મહારેલી નીકાળી હતી ધર્મની ધજા સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં જિલ્લાભરના સંતો મહંતો જોડાયા હતા કલેક્ટર કચેરી પહોંચી હતી જોકે પાલનપુર શહેરમાં લઘુમતી વિસ્તાર એવા ઢાળવાસના તમામ વ્યાપારીઓએ તેમજ શહેરના હિન્દુ સંગઠનો પોતાની રોજગાર દુકાનો બંધ રાખી પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો







