GUJARATKARJANVADODARA

સરકારી માધ્યમિક શાળા લીલોડ નું SSC બોર્ડ નું 87.50 % પરિણામ

કરજણ તાલુકાની લીલોડ માધ્યમિક શાળા લીલોડ નું પરિણામ 87.50 આવતા વાલીઓ આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી હતી

નરેશપરમાર. કરજણ,

સરકારી માધ્યમિક શાળા લીલોડ નું SSC બોર્ડ નું 87.50 % પરિણામ

કરજણ તાલુકાની લીલોડ માધ્યમિક શાળા લીલોડ નું પરિણામ 87.50 આવતા વાલીઓ આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી હતી

સરકારી માધ્યમિક શાળા લીલોડ, તા. કરજણ, જિ- વડોદરા ચાલુ વર્ષે માર્ચ 2025 અભ્યાસ કરતા ધો -10.SSC બોર્ડ નું પરિણામ 87.50% મેળવેલ છે જેમાં પ્રથમ 5 ક્રમે આવેલ વિદ્યાથી ઓના નામ છે.

1 પટેલ જય રાજેન્દ્રભાઈ- 86.17%

2.1 પરમાર મૈત્રીબેન ભાવિકસિંહ -80.17%

2.1 પરમાર દિવ્યજીતસિંહ રણજીતસિંદ -80.17%

3. વસાવા અર્પિતાબેન રોહિતભાઈ -81.33%

4.0 માંછી વૈષ્ણવીબેન શાંતિલાલ – 76%

5. માંથી સારિનિકાબેન સુરેશભાઈ-75.33%

ઉપર મુજબનુ નામ શાળામાં આવેલ પરીણામ બાબતે શાળાનો સમગ્ર સ્ટાફ અને આચાર્યશ્રી તેમજ સમગ્ર ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે. શાળા સમગ્ર બાબતે ઉતરોતર પ્રગતિ કરે તે માટે(કરજણ શિનાર -પોર ના )માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબે શુભકામના પાઠવી હતી

Back to top button
error: Content is protected !!