GUJARATHALOLPANCHMAHAL
પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર ધ્વજવંદન કરાયું.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૪
સમગ્ર દેશભરમાં આજે 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઇ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશકુમાર.આર.પઢીયાર દ્વારા ધ્વજ વંદન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ પી.એસ.આઇ આર.જે. જાડેજા તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને લઇ ઐતિહાસિક કિલ્લા પર આન બાન શાન સાથે ધ્વજ વંદન કરાયું હતું અને 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.










