મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ચણા પુલાવની લારીમાં આગ

♦મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ચણા પુલાવની લારીમાં આગ
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર


લુણાવાડા શહેરમાં ચણા બુલાવની એક લારીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અપરાધ અફરીનો માહોલ સર્જાયો સ્થાનિક લોકોએ તાત્કાલિક લુણાવાડા ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો પ્રાથમિક માહિતી મુજબ ગેસ સિલિન્ડરમાં લીકેજ અથવા અન્ય ટેકનિકલ કારણસર આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાના ચોક્કસ કારણની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે જો લારીમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. તો ઘરેલુ ગેસ હતો કે વાણી ગયો તેમ જ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં? આ મુદ્દે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે સદનસીબે સમયસર આંખ પર કાબુ મેળવી લેવામાં આવતા કોઈ મોટી જાનહાનિ ના સમાચાર પ્રાપ્ત થયા નથી.



