GUJARATJAMNAGAR CITY/ TALUKO

છે ગરીબોના કુબામાં તેલનું ટીપું ય દોહ્યલુ ને…..

જોડિયા ના પૂર્વ સરપંચ ના  વિસ્તારમાં ઘોળે દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલું_!

સ્થાનિક જોડિયા ની વીજ કચેરી માં અંઘેર તંત્ર.

સામાન્ય વીજ ગ્રાહકો નું વીજ વપરાશ બીલ પેટે રકમ બાકી હોય તો વીજ કંપની ના દંબગ કર્મચારીઓ ઘરે ઘરે જઈને પઠાણી ઉઘરાણી કરતાં હોય છે. બીલ ના પૈસા ન આપવવા ને વીજ ગ્રાહકો નું સ્થળ પર વીજ કનેકશન કાપીને શુરવીરતા બતાવતાં હોય છે. પરંતુ ગામ ના અન્ય સરકારી કચેરી નું લોખો નું વપરાશ વીજ ન ભરતા તેઓ ની સામે કડક કાર્યવાહી ન કરવાને બદલે મિયાં ની મિડંરી બનીને રહમ(રાહત) આપતો હોય તેવા ઉપકાર ની ભાવના દર્શાવતા હોય તેવી જાત ની ચિત્ર ઉપસી આવે છે. વીજ તંત્ર ને ખોટ કરનાર જોડિયા ગ્રામ પંચાયત પાસે થી સટીટ લાઈટ નું માતબર ૪૦.લાખ નું વીજ વપરાશ બીલ બાકી હોવા છતાં સટીટ લાઈટ નું કનેક્શન રદ કરેલ છે પરતું પંચાયત કચેરી દ્વારા વીજ વપરાશ ચાલુ છે આ કેવી વીજ તંત્ર પંચાયત કચેરી સામે ઉચિત કાર્યવાહી ને બદલે મેહરબાની કેવી_? વીજ તંત્ર નો કાયદો અને નિયમો જે સામાન્ય ગ્રાહક અને સરકારી તંત્ર માટે એક સરખો લાગું પડતો હોય છે તો પછી એક ને “ગોળ તો બીજાને ખોડ ” જેવી નિતિ વીજ કંપની સામે લોકો માં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. વર્ષ ૨૦૦૦થી.૨૦૨૪ સુધી વીજ કંપની દ્વારા પંચાયત પાસે વીજ વપરાશ ના લોખો.ની નાંણા ની વસુલાત માટે કડક કાર્યવાહી થી બંચતી રહી છે સટીટ લાઈટ નું વીજ કનેકશન રદ હોવા છતાં અમુક શેરીઓમાં ઘોડે દિવસ માં ઝંડઝંડી રહી છે.જોડિયા મામલતદાર કચેરી ની સામે પાણી પુરવઠા બોર્ડ નું એક વર્ષ નવ નિમિત્ત પાણી ના ઓવર ટાંકા ને વીજ કંપની દ્વારા ગ્રામ પંચાયત દ્વારા રજુઆત અને માંગણી સામે ટસ થી મસ થયેલ નહિ અને અંત માં ઉપર રાજકીય દબાણ વંશ ના કારણે સ્થાનિક વીજ તંત્ર દ્વારા કનેકશન આપવા માટે મજબૂર થયા . જોડિયા ગ્રામ પંચાયત પાસે સટીટ લાઈટ નું બાકી નું બીલ વસુલાતા કયારે કાર્યવાહી કરશે.એ જોવાનું રહેશે. ?

(અહેવાલ જોડીયાથી , રમેશ ટાંક)

Back to top button
error: Content is protected !!