RAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ઝળક્યા.

જિલ્લા પંચાયત રાજકોટ સંચાલિત રાજકોટ તાલુકાની સરકારી શ્રી ખીજડીયા પ્રા શાળાના ખેલાડીઓ એ ખેલમહાકુંભમાં એથ્લેટીકસ, કબડ્ડી,  ખો-ખો જેવી સ્પર્ધામાં પોતાની પ્રતિભા દેખાડી અને જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું  ગૌરવ વધાર્યું છે. આ સફળતાના સાચા હકદાર શ્રી વનરાજભાઈ મિયાત્રા જેમને ગામની શાળામાં સેવા આપી બાળકોને કોંચીંગ આપી તૈયારી કરાવેલ તેમજ શાળાના આચાર્ય રામદેવસિંહ જાડેજા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. તે બદલ શાળા પરિવાર તમામ ખેલાડીને શુભેચ્છા પાઠવે છે.

ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ
U-14બાવળીયા દેવકી- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ
U-14મેઘાણી દ્રષ્ટી -ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ
U-14બાવળીયા માનસી- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ
U-14મેઘાણી કિંજલ- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ
ખેલ મહાકુંભ જિલ્લા ક્ક્ષા
ક્ક્ષારમતક્રમ
U-14ક્બડ્ડી કન્યા ટીમ જિલ્લામાંતૃતિય
U-14ખો-ખો કન્યા ટીમ તાલુકામાંપ્રથમ
U-14ક્બડ્ડી કન્યા ટીમ તાલુકામાંપ્રથમ
ખેલ મહાકુંભ જિલ્લા ક્ક્ષા
U-14માનસી બાવળીયાલાંબી કુદપ્રથમ
U-14રાદી વાખલા400મી દોડદ્વિતિય
U-14દ્રષ્ટી મેઘાણીઉંચીકૂદદ્વિતિય
U-14માનસી બાવળીયા200મી દોડતૃતિય
ખેલ મહાકુંભ તાલુક ક્ક્ષા
ક્ક્ષાનામરમતક્રમ
U-9દર્શન બાવળીયાસ્ટેન્ડિંગ બ્રોડજમ્પદ્વિતિય
U-9મનવીર કુમારખાણીયાસ્ટેન્ડિંગ બ્રોડજમ્પતૃતિય
U-9ધવલ જેસાણી30મી દોડદ્વિતિય
U-9મનવીર કુમરખાણીયા30મી દોડતૃતિય
U-11રોમન બાવળીયા50મી દોડપ્રથમ
U-14રાજેશ કુમરખાણીયા600મી દોડદ્વિતિય
U-14રાહુલ શિંગાડીયા600મી દોડતૃતિય
U-14ધનરાજ ઓતરાદીઉંચીકૂદતૃતિય
U-14માનસી બાવળીયા100મી દોડદ્વિતિય
U-14માનસી બાવળીયા200મી દોડદ્વિતિય
U-14રાદી વાખલા200મી દોડતૃતિય
U-14રાદી વાખલા400મી દોડપ્રથમ
U-14કૃપાલી બાવળીયા400મી દોડતૃતિય
U-14સુરેખા વાખલા600મી દોડતૃતિય
U-14માનસી કુમરખાણીયાચક્ર ફેકપ્રથમ
U-14સરિતા બામણીયાચક્ર ફેકતૃતિય
U-14સરિતા બામણીયાગોળાફેંકતૃતિય
U-14માનસી બાવળીયાલાંબી કુદપ્રથમ
U-14દ્રષ્ટી મેઘાણીઉંચીકૂદપ્રથમ
U-14લક્ષ્મી મકવાણાઉંચીકૂદતૃતિય
U-17રવિના વાખલા400મીદોડપ્રથમ

Back to top button
error: Content is protected !!