GUJARATIDARSABARKANTHA
બી.એડ કોલેજ અંદ્રોખામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો.
બી.એડ કોલેજ અંદ્રોખામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો.
ડો.ચંદુભાઈ પટેલ
વિજયનગર
બી.એડ્. કોલેજ અંદ્રોખા ખાતે પ્રિન્સિપાલ ની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. અને પ્રાધ્યાપક પંકજભાઈ પરમાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.આ ચૂંટણીને સમર્થન આપતો ઠરાવ સર્વાનુમતે મતે પસાર કરવામાં આવ્યો આ પ્રસંગે પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા