AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં મિલેનિયમ ગાર્ડન નજીક પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાશીકથી ખાલી કેરેટ લઈ  કેરીનો જથ્થો ભરવા વલસાડ તરફ જઈ રહેલ પિકઅપ ગાડી જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા મિલેનિયમ ગાર્ડન નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પિકઅપ ગાડી બેકાબુ બની માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને કલીનરને નાની મોટી ઈજાઓ પોહચી હતી..

Back to top button
error: Content is protected !!