GUJARATKARJANVADODARA
ને.હા 48 કરજણ.માંગલેજ.પોર. લાકોદરા પાસેના ઓવરબ્રિજના કામનું સર્વે હાથ ધરાયું
આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા લાકોદરા ચોકડી તેમજ કરજણ ભારત કોટન સેવાસદન ચોકડી, માંગલેજ નારેશ્વર ચોકડી તથા પોર ઇટોલા ચોકડી ખાતે બ્રિજ માટેની સ્થળ સ્થિતિનું અધિકારીશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.
નરેશપરમાર. કરજણ,
I

કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા નેશનલ હાઈવે ના બ્રીજ માટે સડક પરિવહન અને વાડન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી ને થોડા દિવસ અગાઉ રજુઆત કરી હતી, જેને આધારે આજરોજ લાકોદરા ચોકડી તેમજ કરજણ ભારત કોટન સેવાસદન ચોકડી, માંગલેજ નારેશ્વર ચોકડી તથા પોર ઈટોલા ચોકડી ખાતે બ્રિજ માટેની સ્થળ સ્થિતિનું અધિકારીશ્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.