
તા.૨૩.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદના કંબોઇ ગામ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી અંતર્ગત આયુષ મેળામાં મોબાઇલ ટીબી વાન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
ઝાલોદ તાલુકાના કંબોઈ ગામ ખાતે ગુરુ ગોવિંદ ધામ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં ટીબી એક્સ-રે વાન નું જિલ્લા ક્ષય અધિકારી



