વર્કરો માટે ઉઠાવાયો અવાજ-ઇન્ટુકના અસરદાર મુદા
આવતીકાલે ઇન્ટુક દ્વારા આવેદનના દરેક કક્ષાએથી આયોજન
૨૬નવેમ્બર.૨૦૨૪માનવ સાંકળ
*૨૬- નવેમ્બર.૨૦૨૪ ના રોજ ના સરકાર ની
શ્રમિકો વિરોધી નીતિ
તેમજ
ચાર લેબર કોડ
ખાનગીકરણ
કોન્ટ્રાક્ટ પ્રથા,
બેરોજગારી
મોંઘવારી
ના વિરોધ માં માનવ સાંકળ કાર્યક્રમ માં સર્વે પ્રતિનિધિ ઓ સાંજના 3.45 PM વાગે રૂપાલી નહેરુ બ્રિજ હાજર રહેવા અનુરોધ છે તમામ ઇન્ટુક ગુજરાત સંલગ્ન યુનિયન ના પ્રતિનિધિ પોતે પોતાની નૈતિક જવાબદારી સમજી તમામ ને હાજર રહેવા વિનંતી છે તેમ નૈષધ દેસાઈ.અધ્યક્ષ (ઇન્ટુકગુજરાત) એ જણાવ્યુ છે
આ સિવાય દરેક જીલ્લા ઇન્ટુક અધ્યક્ષોને અનુરોધ કરાયો છે—આવેદન પત્ર પાઠવવા
જે નીચે મુજબ છે
પ્રતિ.
સ્નેહી શ્રી
*ગુજરાત ઇન્ટુક સંલગ્ન યુનીયન*
*૨૬- નવેમ્બર.૨૦૨૪ ના રોજ ના સરકાર ની શ્રમિકો વિરોધી નીતિ તેમજ ચાર લેબર કોડ ખાનગીકરણ,EPF95,કોન્ટ્રાક્ટ પ્રથા, બેરોજગારી મોંઘવારી ના વિરોધ માં સેટ્રલ ટ્રેડ યુનીયનો નો રાષ્ટ્રીય કૉલ હોય દરેક જિલ્લા કે મોટા શહેર માં નાના મોટા ધરના કે કઈ પણ અન્ય યુનીયનો સાથે કલેક્ટર ને આવેદન પત્ર આપવા જેવા પ્રોગ્રામ કરવા ની જાણ લેશો અને તમારા તરફથી કરવા માં આવેલ –ફોટા આવેદનપત્ર ગુજરાત ઇન્ટુક માં મોકલશો–
*નૈષધ દેસાઈ.અધ્યક્ષ (ઇન્ટુકગુજરાત)*
_________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com