BANASKANTHAGUJARATPALANPUR

બીઝનેશ એકલ્પો 21-22-23 2025 થરાદ મુકામો જાદુગર નો મેજીકશોનું આયોજન કર્યું

23 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બીઝનેશ એકલ્પો 21-22-23 2025 થરાદ મુકામો જાદુગર વિશ્વા નો મેજીક આયોજન કર્યું તાજેતર માં ત્રીદિવસીય બીઝનેશ એકસ્યો – થરાદ મુકામે યોજાયેલ જેમાં 2025 વેપાર મેળો તેમજ ખાણી મીણી સ્ટોલ તેજાજ મનોરંજન માટે જાદુગર વિશ્વા પાલનપુર ના મેજીક શો નું આયોજન થયેલ હતું. તેમના જાદુનો પ્રયોગ અંધશ્રદ્ધા ચમત્કાર અને પાણી બચાવો પ્રયોગની સમજૂતી આપી જ્ઞાન સાથે ગમ્મત કરાવીએકસ્પો નું આયોજન કરનાર શ્રી સંજયભાઈ ત્રિવેદી તથા જયપ્રકાશભાઈ જોષી તેમજ ડૉ. હિતેન્દ્રભાઈ શ્રીમાળી જીયુજુરાએ જાદુગર નું સ્વણત કરી જાદુકલાને બિરદાવી

Back to top button
error: Content is protected !!