ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ ડિસેમ્બરે નેશનલ લોકઅદાલત યોજાશે*

સમીર પટેલ, ભરૂચ
***
*સિવિલ, ક્રિમીનલઅનેપ્રિ–લીટીગેશનકેસોમાંશકયતેટલોઝડપીઅનેસંતોષકારકન્યાયઅપાવવાપ્રયાસ*
****
ભરૂચ- સોમવાર – સુપ્રિમકોર્ટદ્વારાલોકોનેઝડપીઅનેઅસરકારકન્યાયમળીરહેતેમાટેસમયાંતરેજરૂરીપગલાંભરવામાંઆવેછે.સુપ્રિમકોર્ટસંચાલિતરાષ્ટ્રીયકાનૂનીસેવાસત્તામંડળ, રાજ્યનીહાઈકોર્ટસંચાલિતરાજ્યકાનૂનીસેવાસત્તામંડળ, જિલ્લાકક્ષાએજિલ્લાકાનૂનીસેવાસત્તામંડળઅનેતાલુકાકક્ષાએતાલુકાકાનૂનીસેવાસમિતીદ્વારાવિવિધકોર્ટોમાંતેનીઅમલવારીકરવામાંઆવેછે. જેઅભિગમનાંભાગરૂપેસમયાંતરેદેશભરમાંરાષ્ટ્રીયલોકઅદાલતનુંઆયોજનકરવામાંઆવેછે.
આલોકઅદાલતમાંદીવાની, ફોજદારી,ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો,ડી.જી.વી.સી.એલ વગેરે સમાધાનલાયકસિવિલ, ક્રિમીનલકેસોઅનેપ્રિ–લીટીગેશનકેસોમાંશકયતેટલોઝડપથીઅનેસંતોષકારકન્યાયઅપાવવાપ્રયાસથતાહોયછે. ગુજરાતરાજ્યકાનૂનીસેવાસત્તામંડળ, અમદાવાદનાઓનાંમાર્ગદર્શનહેઠળભરૂચજિલ્લામાંપણઆગામીતા.૧૪/૧૨/૨૦૨૪નાંભરૂચ જિલ્લાનીતમામઅદાલતોમાંનેશનલલોકઅદાલતનુંઆયોજનકરવામાંઆવ્યુંછે.તેમ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચ તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.




