GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનો ખ્યાતનામ એસપી રોડ નાના ભૂલકાઓના વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું 

MORBI:મોરબીનો ખ્યાતનામ એસપી રોડ નાના ભૂલકાઓના વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું

સમગ્ર ભારત દેશ આજે 80 મો સ્વતંત્રતા દિવસ હસો ઉલાસથી ઉજવી રહ્યું છે ત્યારે મોરબીની ખ્યાતના એડિટ એજ્યુકેશન ગ્રુપની એસપી રોડ ઉપર આવેલ સેકન્ડ હોમ પ્રિ સ્કૂલના બાળકોએ ૧૪૭ ફૂટ ના તિરંગા સાથે આજુબાજુના વિસ્તારમાં તિરંગા યાત્રા યોજી હતી.

મોરબીના ખ્યાતનામ એસ.પી.રોડ પર નાના નાના બાળકો દ્વારા વંદેમાતરમ્, ભારત માતાકી જય, જય જવાન જય કિસાન ના નારાથી ગુંજી ઊઠ્યું થતું. એસપી રોડ પર આવેલ સેકન્ડ હોમ સ્ક્રીન સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં કેજી થી લઈ ધોરણ ચાર સુધીના આશરે 400થી વધુ વિદ્યાર્થીઓએ આ યાત્રામાં જોડાયા હતા પ્રિ સ્કૂલ ની આજુબાજુના વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરી હતી.

આ યાત્રા દરમિયાન એલિટ ગ્રુપના સંસ્થાપક કલોલા સાહેબે જણાવ્યું કે બાળકોમાં દેશભાવના અને દેશદાજ કાયમ રહે તેમજ આગામી સમય માં બાળકો દેશને એક તિરંગા હેઠળ એક જૂઠ કરીને રાખે તે હેતુસર આ યાત્રા યોજવાનો હતો. આ યાત્રાનું સંપૂર્ણ સંચાલન સેકન્ડ હોમ સ્કૂલના પ્રિન્સિપાલ મનીષા તેમજ તમામ સ્ટાફે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!