GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદની.જન્મજયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

MORBI:મોરબી ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદની.જન્મજયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Oplus_131072

આજે ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!