CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર જિલ્લા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

મૂકેશ પરમાર ,,નસવાડી

 

છોટાઉદેપુર નાં સામુહિક આરોગ્ય કેન્દ્ર તેગગઢ ખાતે ઈનચાઁજ મુખય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે ના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવા ના માગઁદશન હેથળ ને તેમજ દીપક ફાઉનડેશ ના સહયોગ થી

ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંતર્ગત ટીબી રોગના દર્દીઓ નું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 50 થી વધુ લાભાર્થી ઓ ને ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા, એક્ષરે નિદાન કેમ્પ ની શરૂઆત કરી તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોકટર જોડે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી .

એક્ષરે નિદાન કેમ્પ મા સામુહીક આરોગ્ય કેન્દ્ર તેજગઢ નાં મેડિકલ ઓફિસર ડો સ્મિત કોલી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી,સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર ,સામુહીક આરોગ્ય કેન્દ્ ના લેબટેકનિશિયન જીતેન્દ્રભાઈ કોલચા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયસિંગપુરા ના આરોગ્ય સુપરવાઈઝર કલ્પેશભાઈ સોલંકી ,આશા સહિત નાં સામુહીક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!