DAHODFATEPURAGUJARAT

દાહોદ ના ફતેપુરામાં તેલના ડબ્બા પર નવી તારીખ મારી વેચવાનો આક્ષેપ!

તા.૦૮.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના ફતેપુરામાં તેલના ડબ્બા પર નવી તારીખ મારી વેચવાનો આક્ષેપ!

2021માં પેક થયેલું અને 2023માં એક્સપાયર થયેલું તેલ
વ્હાઇટનર અને માર્કરથી નવી પેકિંગ-એક્સપાયરી તારીખ દર્શાવી વેચાતું હોવાનો આક્ષેપ! ડબ્બા પર 31 જુલાઈ 2026 પેકિંગ અને 2027 એક્સપાયરી દર્શાવ્યાનો દાવો મૂળ કિંમત ₹2,125, ચેડાં બાદ ₹3,000માં વેચાણનો આક્ષેપ એક ડબ્બા પાછળ ₹875ના ગેરકાયદે નફાનો દાવો સ્ટોરના બોર્ડ અને કથિત ગેરરીતિ કરતા ડબ્બાનો વીડિયો વાયરલ FDCA અને તોલમાપ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો કથિત કાળાબજારીનો જથ્થો સીઝ કરી કડક કાર્યવાહી કરવાની માંગ

Back to top button
error: Content is protected !!