GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર બાયપાસ ઉપર આવેલ સીએનજી પમ્પ ની સામે નંબર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

સંતરામપુર બાયપાસ રોડ પર સી.એન.જી.પંમપ નજીક આજરોજ ફતેપુરા થી માણસા વાયા સંતરામપુર ની બસ સંતરામપુર તરફ આવી રહી હતી ત્યારે સામે થી ડમપર નાં ડાયવરે ફુલ સ્પીડ માં ડમપર હંકારી ને બસનાં આગળનાં ભાગે અથડાવતાં અકસ્માત સર્જાયો….

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર….

અકસમાત સર્જાતા અવાજ થતાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ની ચીચીયારીઓ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તો ને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

આ અકસ્માત થી એસટી ડાયવર ને તથાં બસમાં ડ્રાયવરની પાછળ નાં ભાગમાં બેઠેલા મુસાફરો પૈકી છ મુસાફરોને સામાન્ય ઈજાઓ થવા પામેલ હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામેલ નથી.

આ અકસ્માત થી એસટી બસ નાં આગળનાં ભાગે નુકસાન થયું જોવા મળતું હતું.
આ બનાવની એસટી બસ નાં ડાયવર દ્વારા ડમપરના ચાલક વિરૂધ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપેલ જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!