GIR GADHADAGIR SOMNATHGUJARAT

તુલસીશ્યામ રેંજના રબારીકા બીટના પીપરીયા ગામેથી અંદાજીત છ માસ ના દિપડા ના બચ્ચા નું રેસક્યુ કરી કૂવા મા થી બહાર કાઢવામાં આવ્યુ

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તુલસીશ્યામ રેંજના રબારીકા બીટના પીપરીયા ગામેથી અંદાજીત છ માસ ના દિપડા ના બચ્ચા નું રેસક્યુ કરી કૂવા મા થી બહાર કાઢવામાં આવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના પીપરીયા ગામે એક દીપડાનું બચ્ચું જગદીશભાઈ દુલાભાઈ સાવલિયા ના માલિકીના કુવામાં પડ્યું હોય તેની જાણ વન વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને છ માસના દીપડાના બચ્ચાને બહાર કાઢવામાં આવ્યું હતું. અકસ્માતે કૂવામાં પડ્યુ હોઈ જેની જાણ વન વિભાગને થતા દીપડાના બચ્ચાને બહાર કાઢી જશાધાર એનિમલ કે સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું આવ્યું

Back to top button
error: Content is protected !!