આણંદ શિક્ષક સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.
તાહિર મેમણ – આણંદ – 01/09/2024- ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ રવિવાર ના રોજ ધનોરા પ્રા. શાળા નાં શિક્ષીકા મધુબેન રાઠોડ નું
મેથોડિસ ચર્ચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ માં 45શિક્ષક ભાઈ બહેનો નું શાલ, સિલ્ડ, મોંમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું વક્તા તરીકે અશોક રાઠોડ એ વચનની સેવા આપી હતી. અતિથિ વિશેષ તરીકે ડૉ મુકેશ મલ્હોત્રા ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૧૪૦ લોકો એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા . સાથે પ્રેમ ભોજન લીધું હતું. અંતમાં દાતાઓ,સેક્રેટરી, ટ્રેઝરર, અને મંડળી ના સર્વે ભાઈ બહેનો નો હ્દય થઈ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’ આર. સી મિશન શાળા વડતાલના ઉપાચાર્ય સન્માનિત તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવે છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel