GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નું સમસ્ત લુણસરિયા ગામ બન્યું રામભક્તિનું ધામ!!!

WANKANER:વાંકાનેર નું સમસ્ત લુણસરિયા ગામ બન્યું રામભક્તિનું ધામ!!!

સમગ્ર દેશભરમાં 22 જાન્યુઆરી એ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યા ખાતે ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશવાસીઓ રામભક્ત બની હર ઘર દીપ પ્રગટ્ય સાથે રંગોલી કરી હરઘર ને સજાવટ સાથે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક મંદિરોની સજાવટ સાથે સ્વચ્છતા અભિયાન નો સંદેશ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો જેના ભાગરૂપે તારીખ 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો રામની ભક્તિ ભાવે યોજાયા છે જેમાં ખાસ લુણસરિયા ગ્રામ માં રામ ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી છે તેમાં વાંકાનેર તાલુકાનું લુણસરિયા ગામ પણ બકાત રહ્યું ના હોય તેમ ભક્તિભાવે સમસ્ત લુણસરિયા ગામ પૂજાપાઠ પ્રાર્થના આરતી સાથે શ્રીરામ ના સૂત્રો સાથે ગુંજી ઉઠ્યા હતા સમસ્ત ગામમાં હર ધર દિવડા નો પ્રકાશ આપી ફરી દિપાવલી જેવો માહોલ સમગ્ર લુણસરિયા વિસ્તારમાં જોવા મળ્યો હતો

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લુણસરિયા ગામ પંચાયતના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા એ સમગ્ર ગામના અગ્રણીઓ આગેવાનો અને બોડીના કાર્યકરો સભ્યોને સાથે રાખી હૃદય પૂર્વક રામ ભક્તિ ભાવે શ્રદ્ધાના ભેર શ્રીરામ ના સૂત્ર સાથે સમગ્ર લુણસરિયા ગામ રામભક્તિ ભાવે રંગાયું છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!