ARAVALLIMODASA

અરવલ્લી મોડાસા મારફતે સહકાર મંત્રી ગાંધીનગરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી મોડાસા મારફતે સહકાર મંત્રી ગાંધીનગરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત કિસાન સભાની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સમિતિ તરફથી રજીસ્ટર અરવલ્લી મોડાસા મારફતે સહકાર મંત્રી ગાંધીનગરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે 2023 24 નું હિસાબી વર્ષ પૂરું થવા છતાં ₹4,00,000 પશુપાલકોના ભાવ ફેર ના રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી વારંવાર રજૂઆતો કરવા છતાં સાબર ડેરીના વહીવટદારો દાનત ખોરી હોવાથી પશુપાલકોના રૂપિયા ચૂકવતા નથી અને એમડીએ જણાવ્યું છે કે ચેરમેન અને વાઈજ ચેરમેનની ચૂંટણી થઈ ન હોવાથી ભાવ ફેર ના પૈસા ચૂકવ્યા નથી પણ આ પશુપાલકોને મૂર્ખ બનાવવાનો સાબરડેરી નો પૅતરો છે કારણ કે લોકસભાની ચૂંટણી થયા પછી તરત જ જનતાને મળતા દૂધમાં લીટર એ બે રૂપિયાનો ભાવ વધારો કર્યો છે અને સાથે સાથે દૂધની બનાવટોમાં પણ ભાવ વધારો કરે છે અને જનતાના ખિસ્સા કંખેરી લીધા છે રૂપિયા આપવામાં બહાનું બતાવે છે અને જનતાના ખિસ્સા ખંખેરવામાં જરા પણ વાર કરતા નથી જેથી આજે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ભાવ ફેર ના રૂપિયા ચૂકવવામાં આવે અને રજીસ્ટ્રેશન થયેલી 2200 જેટલી દૂધ મંડળીઓ મો થી ફક્ત 1000 થી 1200 દૂધળીઓને સંઘના સભાસદ બનાવ્યા છે અને બાકીની દૂધ મંડળીઓને કોઈને કોઈ બહાના નીચે સંઘના સભાસદ બનાવતા નથી રાજ્યના રજીસ્ટારે આદેશ કરવા છતાં તેમના આદેશને સાબર ડેરીના આ જાડી ચામડીના સત્તાધીશો ગોળીને પી ગયા છે અને પોતાની મનમાની કરી ડેરીના સભાસદ બનાવતા નથી જેથી તાત્કાલિક ડેરીના સભાસદ બનાવવામાં આવે મત નો અધિકાર આપવામાં આવે અને ખાનદાનનો જે ભાવ વધારો કર્યો છે તેને પાછો ખેંચી બજાર ભાવ ની કિંમત કરતા સસ્તા દરે પશુપાલકોને આપવામાં આવે આ તમામ માગણીઓ ને સંતોષવામાં નહીં આવે તો કિસાનસભાની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સમિતિ સંયુક્ત કાર્યક્રમ છે અને રેલી ધારણા દેખાવના કાર્યક્રમો યોજવામાં આવશે અને છેલ્લે સાબર ડેરીની સાધારણ સભા સમયે સાબરડેરીના ગેટ સમક્ષ દેખાવો યોજવામાં આવશે અને સાબર ડેરીના સત્તાધીશો નું પોલ ખોલવામાં આવશે આજના આ કાર્યક્રમમાં કિસાન સભા ના પ્રમુખ ભલાભાઇ ખાંટ મહામંત્રી મહેન્દ્રસિંહ પગી કન્વીનર ડાહ્યાભાઈ જાદવ તેમજ ચંદ્રપાલ સિંહ અને કાર્યકર્તાઓ મોમીન ખાન તેમજ હબીબભાઈ અને ચંદ્રપાલ સિંહ તેમજ કનુભાઈ તરાળ ખાસ હાજર રહ્યા હત

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button