
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ખાખરીયા – જીતપુરની દૂધ મંડરીની સામાન્ય સભા યોજાઈ – ઇનામ વિતરણ કરાયું

મેઘરજ તાલુકાની ખાખરીયા – જીતપુર દૂધ મંડળીની જનરલ સભા ચેરમેન કચરાભાઈ એલ પટેલ ના અધ્યક્ષસ્થાને મળી. જેમાં ગતવર્ષના હિસાબો વાંચનમાં લીધા. અને નફાની સ્થાનિક ફાળવણી ૧૧ ટકા કરવામાં આવી આ માંડળીનો ઓડિટ વર્ગ “એ “આવે છે. સેક્રેટરી રમણલાલ પટેલ દ્વારા ડેરીના સચોટ હિસાબો રાખવામાં આવે છે અને આ વખતે પણ ભેંસના દૂધમાં ૩ અને ગાયના દૂધમાં ૩ સભાસદ એ વધારે દૂધ ભરાવતા હોવાથી મંડળી દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




