ARAVALLIMODASA

શામળાજી તાલુકાની 3-ધમ્બોલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સુનિલભાઈ ગામેતી નો ભવ્ય વિજય

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી તાલુકાની 3-ધમ્બોલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સુનિલભાઈ ગામેતી નો ભવ્ય વિજય

નવીન જાહેર થયેલ શામળાજી તાલુકાની 3-ધમ્બોલિયા તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર સુનિલભાઈ નટુભાઈ ગામેતીનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ ભાજપના વિકાસની રાજનીતિ પર મહોર મારતા સુનિલભાઈ એ જંગી લીડ સાથે શાનદાર જીત મેળવી છે.જનતાનો વિશ્વાસ અને વિકાસની જીતચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ધમ્બોલિયા બેઠક પર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુનિલભાઈ ની આ જીતને મતદારોનો સુનિલભાઇ પર નો અતૂટ વિશ્વાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના વિકાસ કાર્યોની જીત તરીકે જોવામાં આવી.

Back to top button
error: Content is protected !!