અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
તરકવાડા પ્રાથમિક શાળાનું ગૌરવ,PSE પરીક્ષામાં મેરીટમાં પસંદગી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી PSE (શિષ્યવૃતિ)પરીક્ષામાં મેરિટ ના આધારે પસંદગી થતી હોય છે જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની તરકવાડા પ્રાથમિક શાળાના વિધાર્થી સતત જિલ્લામાં 2 વર્ષથી મેરિટ લિસ્ટમાં આવી શાળાનું ગૌરવ વધારે છે.આ વર્ષે મેરિટ લિસ્ટમાં આવેલ શાળાની વિધાર્થીની પટેલ હેત્વી નવનીતભાઈ ને શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.