BANASKANTHAGUJARATPALANPUR
ગઢના બી.એસ.એફ ટ્રેનિંગ લઈ આવેલ આર્મીમેનનું આગેવાનો દ્રારા સન્માન કરાયું
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ગઢ ગામના પ્રદિપકુમાર મુળાભાઈ સામઢીયા દેશસેવા માટે બી.એસ.એફ.માં ભરતી થઈ દિલ્હી ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ગઢ ગામમાં પધારતાં ગામના અગ્રણીઓ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) સરપંચ પતિ બેચરભાઈ ભુટકા , કરશનભાઈ ભટોળ લાલુજી ઠાકોર, અમરતભાઈ ટાકરવાડિયા,રાંમાભાઈ સામઢીયા સહિત ગામના રાજકીય સામાજિક અગ્રણીઓ દ્રારા આર્મીમેન પ્રદિપકુમારનું દેશસેવાના કાર્યમાં જોડાઈ ગામનું ગૌરવ વધારવા બદલ શાલ ઓઢાડી પુસ્તક આપી સન્માન કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી