રાત્રીના ૦૧:૦૦ કલાકની આસપાસ દાહોદ શહેરના ભાટવાડા સ્કૂલ નજીક દાહોદ નગરપાલિકાના રાત્રી સફાઈ કરતા સફાઈ કર્મીઓ ભાટવાડા સ્કૂલ નજીક રસ્તાની સફાઈ કરી રહ્યા હતા પોતાના કબ્જાની સફેદ કલરની આઈ.10. GJ. 20.A.7422 નંબર ની ફોર વ્હિલ ગાડીના ચાલક એ ફોર વ્હિલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવી રસ્તા પર રાત્રી સફાઈ કરતી ચાર મહિલા સફાઈ કર્મીઓને અડફેટમાં લેતા તમામ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમાં તમામ મહિલાઓને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે દાહોદ ના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.જ્યાં હોસ્પિટલ ના હાજર તબીબો એ તેઓની તાતકાલિક સારવાર હાથ ધરી હતી.ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો તાતકાલિક ઘઠના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે.
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
«
Prev
1
/
122
Next
»
AJAY SANSIApril 21, 2025Last Updated: April 21, 2025