અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ સોની સમાજ તેમજ સમસ્ત ટીંટોઇ ગામનું ગૌરવ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલ હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી અરવલ્લી જિલ્લામાં પોસ્ટિંગ મળવા બદલ ટીંટોઈ ગામના પાર્થ કૌશિકકુમાર સોનીને ટીંટોઇ સોની સમાજ તથા સમસ્ત ટીંટોઇ ગામે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આવનારા ભવિષ્યમાં વધુ શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.