BANASKANTHAGUJARAT

સરકારી માધ્યમિક શાળા બલોધણના મદદનીશ શિક્ષકે મેજર રિસર્ચ સંશોધન રજૂ કર્યું…

સરકારી માધ્યમિક શાળા બલોધણના મદદનીશ શિક્ષકે મેજર રિસર્ચ સંશોધન રજૂ કર્યું...

સરકારી માધ્યમિક શાળા બલોધણના મદદનીશ શિક્ષકે મેજર રિસર્ચ સંશોધન રજૂ કર્યું…

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર આયોજિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુરના પ્રાચાર્ય ધુડાભાઈ આર.બ્રાહ્મણ ના માર્ગદર્શન હેઠળ સરકારી માધ્યમિક શાળા બલોધણના મદદનીશ શિક્ષક જીતેન્દ્રકુમાર સી.સાંપરીયા દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા ૧૦ બેગલેસ ડે કાર્યક્રમની અસરકારક તા અંગે ભાભર તાલુકાના શિક્ષકોના અભિપ્રાયનો અભ્યાસ કરેલ.સરકાર દ્વારા ચાલતો ૧૦ બેગલેસ ડે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે.આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓમાં રસ,રૂચિ તથા જિજ્ઞાસા વૃર્તિમાં,વ્યવસાયિક કૌશલ્યમાં તથા નિયમિતતામાં વધારો થાય છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!