બનાસકાંઠા પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી તૈયારી. વાવ .થરાદ જિલ્લા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ

23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વાવ થરાદ જિલ્લામાં 26 જાન્યુઆરીના રોજ યોજનારી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે ઉજવણી જિલ્લા માં પણ એવી જગ્યાએ ધામધૂમતી ઉજવાશે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા .પરેડ .સાંસ્કૃતિક કાર્યક્રમો માં પણ સમાવેશ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખાસ કરીને પોલીસ ડોગ આ ઉજવણીમાં ભાગ લઈ તૈયારીઓ
ડોગ હેન્ડલર વિક્રમભાઈ રાવલ જેની તૈયારી ને ડોગ રોશનીને રીહસૅલ ના ભાગરૂપે આખરી ઓપ આપી રહ્યા છે.26 જાન્યુઆરી પરેડ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી k9 પોલીસ ડોગ આવેલ છે તેમાં આપણા નજીકના બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડોગ રોશની પણ સામેલ છે અને તેના ડોગ હેન્ડલર શ્રી વિક્રમકુમાર શિવલાલ રાવલ પરેડમાં ભાગ લઈ રહેલ છે , અગાઉ પોલીસ ડોગ રોશની એ ટોકરીયા મર્ડર કેસ જસરા મર્ડર કે પુષ્કળ મર્ડર કે માં સફળ માર્ગદર્શન પૂરું પાડેલ છે પોલીસ ડોગ રોશની લગભગ સાડા ત્રણ વર્ષથી પોલીસ ખાતામાં વર્ગ-૨ ના અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પોતાની સફળ ગુના શોધક શક્તિથી પોલીસને મદદ કરે છે.






