BANASKANTHADHANERA

બનાસકાંઠા..ડીસાના ઝેરડા થી જળ સંચય અભિયાનનો કાર્યક્રમમાં પોહચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી.

“બનાસકાંઠા..ડીસાના ઝેરડા થી જળ સંચય અભિયાનનો કાર્યક્રમમાં પોહચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી… સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જેરડાના નિમ તળાવ થી શરૂ થશે જળસંચય અભિયાન… સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા,ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ સહિતના આગેવાનો પોહચ્યા ઝેરડા.. મોટી સંખ્યામાં લોકો, સિંચાઈ વિભાગના અધિકારીઓ ગ્રામજનો અને આગેવાનો હાજર.. બનાસડેરી અને સિંચાઈ વિભાગના સંયુક્ત ઉપક્રમે જળ અભિયાનની થશે શરૂઆત..

અહેવાલ. માસૂંગ ચોધરી

Back to top button
error: Content is protected !!