BANASKANTHAPALANPUR
પાલનપુરમાં બ્રાન્ચ શાળા નંબર ૧ માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા નાસ્તા ભોજન પીરસાયું
18 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને રામચંદ્ર ગોવિંદાના સહયોગથી પાલનપુરમાં ગઠામણ દરવાજે પાસે બ્રાન્ચ શાળા નંબર ૧માં વિદ્યાર્થીઓની. ઈટલીઅને સંભાર નો નાસ્તો. ભોજન પ્રસાદ આપવામાંઆવ્યો.અભ્યાસ કરતાવિદ્યાર્થીઓ તેમના ચહેરાપરઆવેલી સ્માઇલ અઢળક. આનંદ. બાળકો ખુશથઈ.આસેવાકીયકાર્યમાંજીવદયા પફાઉન્ડેશનનાજીવદયા પ્રેમ ઠાકોરદાસ, રાજાભાઈ. પરાગભાઈ સ્વામી.. ચંદુભાઈ ઠક્કર.અને શાળાના આચાર્ય તૃષારકુમાર હીરાભાઈપટેલઅનેશિક્ષિકાસુભાષાબેન.સ્ટાફ ગણઉપસ્થિત રહ્યા જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.