BANASKANTHAPALANPUR

પાલનપુર શિવનગર વિસ્તારમાં ગટર સફાઈ અભાવના કારણે જાહેર રસ્તા ઉપર ગંદા પાણી રેલાયા રહીશોમાં રોષ

7 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર શિવનગર વિસ્તારમાં ગટર સફાઈ અભાવના કારણે જાહેર રસ્તા ઉપર ગંદા પાણી રેલાયા રહીશોમાં રોષ.પાલનપુર વોચ નંબર ત્રણમાં આવેલા શિવ નગર સોસાયટી ના અંબાજી તરફ જવાના રસ્તે ખુલ્લી ગટરો સફાઈના અભાવે જાહેર રસ્તા પર ગંદા પાણી રેલાયા હતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો પાલનપુર નગરપાલિકા સફાઈ મામલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં નિષ્ફળ નીવડી છે બે દિવસ અગાઉ સાધારણ સભામાં વિપક્ષના નગર સેવક હોય ચીફ ઓફિસર તેમજ પ્રમુખને શહેરના સફાઈ અને ગંદકીના મામલે આડે હાથે લેતા મામલો ગરમાયો હતો શહેરના શિવનગર સોસાયટી તરફ અંબાજી તરફના રસ્તે જાહેર રસ્તા ઉપર કચરા ઢંગ જોવા મળે છે આ વિસ્તારમાં ગટર સફાઈના અભાવે ગંદા પાણી જાહેર રસ્તા ઉપર રેલાયા હતા આ વિસ્તારના સમયસર નાળા ની સફાઈ પણ ન થતી હોવાનું જેને લઈને મચ્છરોનો ઉપદ્ર વધી રહ્યો છે આ વિસ્તારના રહીશોમાં રોગચાળાની ભીં તીસતાવતી રહેછે નગરપાલિકા સફાઈ મામલે નબળી પડી છે એક તરફ રાજ્ય સરકાર શહેરના વિકાસ અને સફાઈ મામલે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવવાછતાં આજે જાહેર ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ

Back to top button
error: Content is protected !!