BANASKANTHATHARAD

આસોદર ગામે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

21 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ થરાદ તાલુકાના આસોદર ગામ તરફ થી ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને થરાદ તાલુકાના દાતિયા ગામના ગોગા મહારાજની આસોદર ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
શ્રાવણ સુદ તીજ ને શનિવાર
19/8/2023 પ્રથમ દિવસ મંગલકારી દીપ પ્રાગટ્ય પંચદેવ નમસ્કાર શ્રાવણ સુદ ચોથ ને રવિવાર..20/8/2823 શોભા યાત્રા તેમજ ફુલેકુ અને શ્રાવણ સુદ પાંચમને સોમવાર…21/8/2023 નાગપાંચમના દિવસે શ્રી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તમામ આસોદર ગામ તરફ આનંદ અને ઉલ્લાસ સાથે ગોગા મહારાજની ઘણા જ ધામધૂમ થી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને અને સમસ્ત ગ્રામજનો દ્વારા અને યુવા મિત્રો દ્વારા ઘણા જ ભાવથી અને પ્રેમથી આસોદર ગામની અંદર દાતિયાના ગોગ મહારાજ ના અંદર ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠામાં કરવા આવી તેમજ લાખણી તાલુકાના જસરા ગામના વતની ભુવાજી શ્રી દાનાભાઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ યજ્ઞના આચાર્ય પ્રાણ પ્રતિષ્ઠા ના મહોત્સવના આચાર્ય દવે અશોકભાઈ અને શાસ્ત્રી સંજયભાઈ અંબાજી ઋષિ કુમાર શાસ્ત્રી ( m.a.BA D)અને તેમજ અન્ય વિધવાન પંડિતો દ્વારાઆ શ્રી મુખેથી શાસ્ત્રો અનુસાર ગોગા મહારાજની પ્રાણ પ્રતિ કરવામાં આવી હતી ખુબ ખુબ આભાર ભુવાજી તરફથી ગામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આશીર્વાદ આપવામાં આવ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!