BANASKANTHAPALANPUR

પાલનપુરમાં મોડી રાતે ધોધમાર વરસાદ લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને ઘરોમાં પાણી ઘૂસ્યા ઠેર ઠેર નાના મોટાભૂવા પડ્યા

3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં મોડી રાતે વરસાદ શરૂઆત થતા સવારે 24 કલાકમાં લગભગ સાત થી ઇંચ ઉપરાંત ખાબોચ્યો હતો શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીને લઈને જળબંબાકાર વિસ્તાર બની ગયા ગોબરી રોડનું તળાવ છલકાયું હતું. જ્યાં ધારાસભ્ય સહિત વિવિધ તંત્ર ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા જોકે શહેરનાઅનેક મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશોની ઊંઘ આરામ થઈ ગઈ હતી જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ નિકાલ ન થતા શહેર વાસીઓને આ વરસાદી પાણીની તકલીફનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વરસાદી પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામે લાગી ગયું હતું શહેરમાં રસ્તા ધોવાણ થઈ નાના-મોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા

પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વરસાદ મનમુકી વર્ષોયો હતો
શહેરના હાઇવે વિસ્તારોના જેમાં ચાણક્યપુરી .આબુરોડ .હાઇવે બિહારી બાગ .બેચરપુરા. ગઠામણના પાટીયું. જેવા વિસ્તારોમાં જળબંબાકાર થઈ જતા તંત્ર દ્વારા આ રસ્તો ડ્રાઇવરજન આપ્યો હતો હાઇવે ઉપરના અનેક વાહનો અટવાઈ ગયા હતા અનેક નિચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા આ વખતે લડબી નું નાળુ વયેણ ઉભરાતા અનેક સોસાયટી દિવાલો પડી ગયા હોવાની સમાચાર પ્રાપ્ત થયા છે જ્યારે શહેરના કોટ વિસ્તારમાં કીર્તિ સ્તંભ .ભાગ્યોદય સોસાયટી. બીજેશ્વર કોલોની .તેમજ ગણેશપુરા .જનતાનગર. નવા ગંજ બજાર ડેરી રોડ જેવા અનેક વિસ્તારો પાણીમાં જાહેર રોડ તેમજ સોસાયટીઓમાં દુકાનોમાં ઘૂસી ગયા હતા વેપારીઓને નુકસાન થયું હોવાનું પણ જણાવ્યું હતું જેમાં આદર્શ સ્કૂલ પાસેવેપારીઓના કહેવા મુજબ આ વરસાદી પાણીનો યોગ નિકાલ ન કરતા અમારે દર વર્ષે આ તકલીફો નો સામનો કરવો પડે છે જોકે નગરપાલિકા તેમજ ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત પાલિકાના અધિકારીઓ અનેક વિસ્તારોમાં મુલાકાત લઈને પાણી નિકાલ કરાવવા વ્યવસ્થા કરાવી હતી લગાવ્યા હતા જેને લઈને પાણી ઓસરાઈ ગયા હતા ખુદ નગરપાલિકાના ગેટ બહાર શાક માર્કેટમાં પણ પાણી ભરાયા હતા હજી પણ વરસાદી આગાહી હોવાનું જણાઈ રહ્યું છે આઠ ઇંચ ની અંદર શહેરમાં આવી હાલત હોય તો વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થાય તેને લઈને શહેરના લોકો ચિંતાજનક બન્યા છે બનાસકાંઠાના વડગામમાં લગભગ 10 ઇંચ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને ખેડૂતો ખુશી જોવા મળી હતી=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2025/07/IMG-20250703-WA0062-180×300.jpg” alt=”” width=”180″ height=”300″ class=”alignnone size-medium wp-image-1460372″ />

Back to top button
error: Content is protected !!