BANASKANTHADEODAR

ઉનાળાની કાળજાળ ગરમીમાં સતત એક મહિનો અવરિત પ્રણે વિતરણ કરાશે……

દિયોદર બજારમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડી છાશ ના વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો…..

  1. ઉનાળાની કાળજાળ ગરમીમાં સતત એક મહિનો અવરિત પ્રણે વિતરણ કરાશે……

પ્રતિનિધિ દિયોદર ફોટો

અહેવાલ કલ્પેશ બારોટ

સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળજાળ ગરમી નો પ્રક્રોપ વર્તાઈ રહ્યો છે જેની અસર જન જીવન પર પડી છે અને લોકો તાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં દિયોદર ગ્રામીણ વિસ્તારમાંથી ખરીદી અર્થે આવતા લોકોને ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડી છાશનો વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિતરણ જૈન જાગૃતિ સેન્ટર ઉનાળાની કાળજાળ ગરમીમાં સતત એક મહિના સુધી કરશે જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અનિલભાઈ દોષીએ જણાવ્યું કે ગરમીની તીવ્રતાને ધ્યાને રાખીને આગામી એક માસ સુધી સતત આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે જરૂરિયાતમંદ લોકો અને રાહદારીઓને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે જે કાર્યનું આજે પ્રારંભ કરવામાં આવ્યું છે…..

Back to top button
error: Content is protected !!