જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ
4 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં ઈટલી સંભારનો ભોજન પ્રસાદ પીરસાયુ
ચાલુ વરસાદમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીની સેવા ચાલુ પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા રામચંદ્ર એસ ગોવિંદા અને ઠાકોર દાસ ખત્રી ના સહયોગ થી પાલનપુરમાં અલગ અલગ ભોજન પ્રસાદ પીસાયુ પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર અને સુરમંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાનાબાળકો તથા હરીપુરા હિંગળાજમાં મંદિર પાસે ગોબરી રોડ. ડીસા હાઈવે ઝુપડપટ્ટી જરૂર મંદ લોકોને નાસ્તો ભોજન પ્રસાદ પીસાયું ૫૦૦થી પણ વધારે જરૂર મંદ લોકોને ઈટલી અને સંભાર ભોજન પીસાયું ચાલુ વરસાદમાં ઠાકોર દાસ ખત્રી ત્રણ કલાક સેવા આપી જરૂરિયાત મંદ લોકોને ભોજન
પ્રસાદ આપવામાં આવ્યો સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન જીવ દયા પ્રેમી ઠાકોર દાસ સોનુભાઈ રેડિયમ વાળા.હાર્દિક પંચાલ. પંકજ પ્રજાપતિ.ચિંતન ભાઇ. લાલાભાઇ ગૌરક્ષક.અભય રાણા. કેયુરભાઈ. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. પરાગભાઈ સ્વામી. રહી સેવા આપી.