BANASKANTHALAKHANI

લાખણી તાલુકા પંચાયત મા કોંગ્રેસ નો કબ્જો મમતાબેન જીગરભાઈ ઠાકોર ની પ્રમુખ પદે વરણી

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજ્યની ચુટણી મા તાલુકા પંચાયત મા કોંગ્રેસ ની ભવ્ય વિજય મળતા પંથકમાં કાર્યકરો મા ભારે ખુશી અને ઉત્સાહ ની લાગણી છવાઈ હતી જોકે લાખણી તાલુકા કોંગ્રેસ ને સ્પષ્ટ બહુમતી સાથે 13 બેઠકો પર વિજય મેળવ્યો હતો ચુટણી પરિણામો જાહેર થતા પંચાયત પ્રમુખ કોના શિરે જશે એવી ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં ચાલી રહી હતી ત્યારે આજ રોજ 25 મેના રોજ લાખણી તાલુકા પંચાયત ની ચુટણી

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;

યોજાઈ હતી લાખણી તાલુકા પંચાયત મા પ્રમુખ માટે ઉમેદવારી પત્રો રજુ થયા હતા જેમા કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે આગથળા બેઠક પર થી મમતાબેન જીગરભાઈ ઠાકોર અને નરસિહભાઈ કાનાજી રબારી ફોર્મ રજુ થયા હતા ચુટણી ના અંતે તમાંમ સભ્યો એ સહમતી દર્શાવી મમતાબેન જીગરભાઈ ઠાકોર આગથળા ની પ્રમુખ પદે વરણી કરવા મા આવી અને ઉપ પ્રમુખ પદે વર્ષાબેન તેજાભાઇ ચેલાણા ગામડી ની વરણી કરવા મા આવી હતી લાખણી તાલુકા પંચાયત પર કોંગ્રેસ નો પંજો છવાઈ ગયો હતો કોંગ્રેસ 13 બેઠકો સાથે તાલુકા પંચાયત પર કબજો બરકરાર રાખ્યો છે જ્યારે વિપક્ષ મા બેસનાર ભાજપ માત્ર 8 સીટો પર સમાઈ ગઈ હતી લાખણી તાલુકાના આગથળા ગામ ના વતની સમાજીક આગેવાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના લાખણી તાલુકા ના પુર્વ પ્રમુખ પારજીજી ઠાકોર આગથળા ના ભત્રીજા જીગરભાઈ ઠાકોર ની પત્ની મમતાબેન ની પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર વિસ્તારમાં ઠાકોર સમાજ અને અઢારે આલમમા ખુશીની લાગણી છવાઈ છે વિસ્તાર યુવાનો અગ્રણીઓ શુભેચ્છાઓ પાઠવી મો મીઠુ કરાવી ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવી હતી

Back to top button
error: Content is protected !!