BANASKANTHADANTA

દાંતા થી સનાલી સ્ટેટ રોડ ઉપર મસ મોટો ખાડો.

સનાલી પાસે આવેલા પુલ ઉપર એક મોટો ખાડો પડેલો છે તો છતાં તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. એક તરફ બાજુમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ રોડ પર પ્રસાર થતા હોય છે તો જાનહાનિ થાય તેવી પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો શું માર્ગ મકાન વિભાગ કોઈ ઘટનાની રાહ જોઈ રહી છે કે શું આ રસ્તા ઉપર તમામ અધિકારીઓ પણ પ્રસાર થતા હોય છે તો છતાં પણ આ રસ્તા નો ખાડો પુરવામાં આવતો નથી તો શું જોકે કોઈ આકસ્મિક ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ અને આ ખાડો બે ત્રણ મહિનાથી એવી હાલતમાં જોવા મળી રહ્યો છે કે શું આ બાબતે તંત્રને કોઈપણ પ્રકારની જાણ નથી. તો સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ વનવે રસ્તો ચાલુ રહે છે તેના કારણે કોઈ સ્કૂલના બાળકો પણ પસાર થતા હોય છે તો આકસ્મિક ઘટનાના ભોગ બની શકે છે તેવું જણાવી રહ્યા છે. તો સ્થાનિક લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે અમારા તાત્કાલિક આ ખાડો પૂરી અને તાત્કાલિક રસ્તો ચાલુ કરવામાં આવે તેવી માંગે …
અહેવાલ નિલેશ ગમાર
દાંતા થી સનાલી સ્ટેટ રોડ ઉપર મસ મોટો ખાડો... સનાલી પાસે આવેલા પુલ ઉપર એક મોટો ખાડો પડેલો છે તો છતાં તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. એક તરફ બાજુમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ રોડ પર પ્રસાર થતા હોય છે તો જાનહાનિ થાય તેવી પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો શું માર્ગ મકાન વિભાગ કોઈ ઘટનાની રાહ જોઈ રહી છે કે શું આ રસ્તા ઉપર તમામ અધિકારીઓ પણ પ્રસાર થતા હોય છે તો છતાં પણ આ રસ્તા નો ખાડો પુરવામાં આવતો નથી તો શું જોકે કોઈ આકસ્મિક ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ અને આ ખાડો બે ત્રણ મહિનાથી એવી હાલતમાં જોવા મળી રહ્યો છે કે શું આ બાબતે તંત્રને કોઈપણ પ્રકારની જાણ નથી. તો સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ વનવે રસ્તો ચાલુ રહે છે તેના કારણે કોઈ સ્કૂલના બાળકો પણ પસાર થતા હોય છે તો આકસ્મિક ઘટનાના ભોગ બની શકે છે તેવું જણાવી રહ્યા છે. તો સ્થાનિક લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે અમારા તાત્કાલિક આ ખાડો પૂરી અને તાત્કાલિક રસ્તો ચાલુ કરવામાં આવે તેવી માંગે ... અહેવાલ નિલેશ ગમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!