PANCHMAHALSHEHERA

પંચમહાલ, વડોદરા તથા મહીસાગર જીલ્લાના અલગ-અલગ વિસ્તાર માંથી ચોરી થયેલ મોટર સાયકલ નંગ-૬ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ના ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી અલગ-અલગ પો.સ્ટે.ના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરતી શહેરા પોલીસ

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અવિસક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અવિશકશ્રી એન.વી.પટેલ સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા જરૂરી સૂચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ

 

જે અન્વયે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી હકિત મળેલ કે, શહેરા તાલુકાના ખરોલી ગામના વચલા ફળીયામાં રહેતો કલ્પેશભાઈ ઉદાભાઈ પરમાર નાઓની પાસે શંકાસ્પદ મોટર સાયકલ છે. જેથી પોલીસ ઇન્સપેક્ટરશ્રી નાઓએ પોલીસ મથકના પો.સ.ઈ.શ્રી એસ.એલ.લેવાને તેમજ રાપેલન્સ ટીમન માણસોને બાતમી હકીક્તથી વાકેફ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડી સદર બાતમી સબંધે કાયદેસર કરવા સુચના આપેલ. જેથી પો.સ.ઈ. શ્રી એસ.એલ.શેવાળે તેમજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસોએ કલ્પેશકુમાર ઉર્ફે ભયલી ઉદાભાઈ પરમાર ઉવ.૨૭ રહે ખરોલી વચલું ફળીયુ તા. શહેરા જી.પંચમહાલ નાઓને એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડેલ અને નંબર પ્લેટ વગરની મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબરની ગુજરાત સરકારશ્રી ના ઈ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમાં તપાસ કરી પકડાયેલ ઈસમની સઘન પુછપરછ કરતાં તેણે પોતાના અન્ય મિત્રો સાથે મળીને અલગ-અલગ જગ્યા એ થી અન્ય બીજી મોટર સાયકલો ચોરી લાવી પોતાના તેમજ મિત્રોના ઘરે મોટર સાયકલો છુપાવી રાખેલાની કબુલાત કરેલ. જે આધારે ટીમના માણસોએ નીચે મુજબનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી તેની સાથેના સહ-આરોપીઓને પકડી તમામ વિરુદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી

 

હાય ધરેલ છે.

 

– કબ્જે કરેલ મુદ્દામાલ –

 

(1) हीरो स्प्लेन्डर प्लस मो.स. ૧૭.નં. G17CB6617 બેસી નં.MBLHAW125M5K12355 એન્જીન નં.HALLEDMSK56565 કિ.રૂ.૨૦,૦૦૦/-

 

(२) हीसे स्प्लेन्डर पास मो.सा. २७.નં.જીજે3536070 येसी નંબર.એમ.બી.એલ.એચ.ઓ.

 

(૩) हीये स्पेन्डर पास मो.सा.र.न. G135E0256 ચેસીસ નન. MBLHAR07315813644 ખાન

 

HA10AGJ5825348 કે.૩.૨૫,૦૦૦/-

Back to top button
error: Content is protected !!