.. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં વીજ બીલ ના ભરાતા વીજ જોડાણ કાપી નાખ્યું ધાનેરા પાલિકાએ 2.60 કરોડનું લાઈટ બિલ છેલ્લા કેટલાય સમયથી બાકી હોવાથી વીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી… વિઓ.. બનાસકાંઠાની વિવાદિત ધાનેરા નગરપાલિકામાં ફરી એકવાર લાઈટ બિલ કપાતા વિવાદ સર્જાયો છે ધાનેરા પાલિકામાં સ્ટ્રીટ લાઈટ તેમજ પાણીના બોરનું તોતીગ બિલ વર્ષોથી બાકી રહેતા વીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરી વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે વીજ વિભાગે અવારનવાર નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા બિલના ભરાતા લાઈટ કલેક્શન કાપી વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે જોકે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આશાબેન પટેલે કોંગ્રેસની બોડીને આડે હાથ લેતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલા કોંગ્રેસના સભ્યો ના પાપે વીજબિલ નથી ભરાયું અને પરતારો અને કર્મચારીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે તો બીજી તરફ પાલિકાના કોંગ્રેસ પ્રમુખ કમલાબેન નાઇ વીજ કાપને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે ત્યારે એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે એક વર્ષના શાસનમાં મેં 40% બિલ ભર્યા નો પાલિકા પ્રમુખે દાવો કયો..
અહેવાલ.માંસુંગ ચૌધરી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.