BANASKANTHADHANERA

ધાનેરા પોલીસે લવારા પાસે થી સ્મેક ( હેરોઇન) ઝડપી પાડ્યું

ધાનેરા પોલીસે લવારા પાસે થી સ્મેક ( હેરોઇન) ઝડપી પાડ્યું બાઈક પર આવતા બે લોકો ની તપાસ કરતા ઝડપાયું સ્મેક.. વાહનચેકિંગ દરમિયાન બાઈક પર બેઠેલ બે ઈસમો ની તપાસ કરતા ખિસ્સા માંથી નીકળ્યું સ્મેક 15.500 ગ્રામ સ્મેક સાથે બે ઈસમો ની અટકાયત કરતી ધાનેરા પોલીસ 1.55 લાખ નો મુદામાલ કબજે કરી સ્મેક ક્યાંથી લાવ્યું અને કોને આપવાનું હતું એ દિશા માં પોલીસે શરૂ કરી તપાસ ધાનેરા શહેર માંથી નશીલા પદાર્થ નું વેચાણ કરી યુવાનો ની જીંદગી બગાડતાં ઇસમો સામે કડક હાથે કાર્યવાહી.
લોક દરબાર પણ ધાનેરા માં ડ્રગ્સ વેચાણ બાબતે ની થઈ હતી ધારદાર રજુઆત”

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!