BANASKANTHADHANERA

બનાસકાંઠા માંથી ખાણ ખનીજ ચોરી નું મોટું નેટવર્ક ચાલતા ની ચર્ચા

[બનાસકાંઠા માંથી ખાણ ખનીજ ચોરી નું મોટું નેટવર્ક ચાલતા ની ચર્ચા રાજસ્થાન ના ડમ્પર ચાલકો નો ઓડિયો થયો વાયરલ… મસમોટા સેટીંગ વચ્ચે રાજસ્થાન તરફ ઓવરલોડ ડમ્પર જતા હોવાની ચર્ચા ધાનેરા એસોસિએશન એ રોયલ્ટી વગર અને ઓવરલોડ ડમ્પર ન ભરવાનો કર્યો છે નિર્ણય રાજસ્થાન તરફ જતા ડમ્પર નો વજન કરાવતા ઓવરલોડ હોવાથી કરાવ્યા ખાલી કરોડો ની ખનિજચોરી કરી ને રાજસ્થાન તરફ જઇ રહી છે દરરોજ ની 100 કરતા વધુ ડમ્પર ખાણ ખનીજ વિભાગ ના આશીર્વાદ થકી ડમ્પર ચાલકો લગાવી રહ્યા છે સરકાર ને ચુનો એક બાજુ ટેક્ટર અને જેસીબી પકડી આપાય છે દંડ તો બીજું બાજુ રાજસ્થાની ડમ્પર દ્રારા કરોડો ની ચોરી… વગર નંબર વગર રોયલ્ટી અને ઓવરલોડ ડમ્પર બેફામ બનતા અનેક વાર થયા અકસ્માત ના ભોગ…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!