BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય ઉ.પ્રા. વિભાગમાં તિથિ ભોજન આપવામાં આવેલ

28 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

આદર્શ વિદ્યાલય ઉ.પ્રા. વિભાગમાં તિથિ ભોજન અપાયુ. હતું.તારીખ-૨૬/૦૮/૨૦૨૪ ના રોજ આદર્શ વિદ્યાલય, વિસનગરના ઉચ્ચ.પ્રા.વિભાગના શિક્ષકશ્રી પ્રજાપતિ જયદીપકુમાર વિઠ્ઠલભાઈના માતૃશ્રી સ્વ. નર્મદાબેનની પુણ્યતિથિ નિમિત્તે ધોરણ :- ૬ થી ૮ ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ સમયે કેળવણી મંડળના પ્રમુખ કે.કે.ચૌધરી, શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથાઉચ્ચ.પ્રા.આચાર્યશ્રી મુમતાજઅલીખાન પઠાણ અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!