BANASKANTHADHANERA

ધાનેરા પોલીસ ની અનોખી ટ્રફિક દ્રાઈવ..

ધાનેરા પોલીસ ની અનોખી ટ્રફિક દ્રાઈવ… બાઈક ચાલકો ને હસતા મુખે હેલ્મેટ પહેરાવી ને દરરોજ પહેરવાની અપીલ ધાનેરા પોલીસ એ નેનાવા હાઇવે પર યોજી અનોખી ટ્રફિક દ્રાઈવ ધાનેરા પી.આઈ ડી સ્ટાફ ટ્રફિક સ્ટાફ પણ જોડાયો અનોખી ઝુંબેશ માં હેલ્મેટ નું મહત્વ સમજાવી ને ધાનેરા પી.આઈ એ પહેરાવ્યા બાઈક ચાલકો ને હેલ્મેટ ધાનેરા પોલીસ ની ઝુંબેશ ના ધાનેરા apmc ચેરમેન અને સ્થાનિકો એ વખાણી આવતી કાલ થી ધાનેરા પોલીસ હેલ્મેટ ન પહેરનાર સામે કરશે લાલ આંખ.

અહેવાલ માંસુંગ ચોધરી ધાનેરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!