BANASKANTHAGUJARATPALANPUR
ગઢ ગામે ભાગવત સપ્તાહ કથા આયોજકોને સન્માનિત કરાયા
9 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગઢ ગામે ભાગવત સપ્તાહ કથા આયોજકોને સન્માનિત કરાયા પાલનપુર તાલુકાના ગઢ ગામે શ્રી સુખડીયા હનુમાન મંદિર ખાતે જગ્યાના મહંતશ્રી અમરતદાસ બાપુના આશીર્વાદ, સહયોગથી તા.24 એપ્રિલ થી 30 એપ્રિલ 2025 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું સરસ અને સફળ આયોજન કરનાર કમલેશભાઈ જી. થેભાત , જયંતિભાઈ વી.ગોઠી તેમજ લાલાભાઈ આર. ડેરીયાનું જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) દ્રારા ધર્મ કાર્ય બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે ધર્મપ્રેમી લોકો પણ જોડાયા હતા