BHARUCHBHARUCH CITY / TALUKO
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ.



સમીર પટેલ, ભરૂચ
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ.
આજરોજ ભરૂચ જિલ્લાની જાણીતી સ્કિલ ટ્રેનિંગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંસ્થાના પરીસરમાં આમંત્રીતો અને તાલીમાર્થીઓની ઉપસ્થિતીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું અંને સ્વાતંત્ર્યવિરોને યાદ કરી શ્રધ્ધા સુમન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જે.એસ.એસના નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ, પ્રોગ્રામ લાઈવલી હુડ કો-ઓર્ડીનેટર ક્રિષ્ણાબેન કઠોલીયા, જે.એસ.કાગઝી, હેતલ પટેલ, એમ.એચ શેખ, રૂપલબેન રાણા, ભૂમી સોની, ધ્વનિ જાદવ વગેરે ઉપસ્થીત રહ્યા હતા.



