BHARUCHBHARUCH CITY / TALUKO
ચાચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથરાતા અકસ્માત સર્જાયો બેને ઇજા….
સમીર પટેલ, વાગરા
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને બાઈક સવારને ગંભીર ઇજાઓ થવા પામી હતી ગંભીર ઇજાઓના પગલે એક બાઈક સવારને 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય બાઇક સવારને ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી વાહનમાં લઈ જવામાં આવ્યો હતો અકસ્માત થતા ચાચવેલ ગામના યુવાનો ગતના સ્થળ પર દોડી જઈ અકસ્માત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ખસેડવાની તસવીર હાથ ધરવામાં આવી હતી બીજી તરફ અકસ્માત સર્જાતા લોક તોડા પણ જામ્યા હતા