BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધનપર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી અને પિન્કીબેન ના સહયોગ થી .પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભે૨ ઉજવણી કરવામાં આવી જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા ભરત ભાઈ. બહેનો રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી મુક્તાબેન દરજી યુકે સહયોગથી
મીઠાઈ વેફરને ચવાણું ના બહેનોને આપવામાં આવ્યું હતું સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી.સ્વામી લીલાશાહ કુટિયા ના ટ્રસ્ટી ભરત ભાઈ એલ ચંદાણી. દિનેશભાઈ શર્મા.
પિન્કીબેન પરીખ. નીલુ શાહ. તારાબેન ખડાલીયા. અને.સખી વન સ્ટોપ સેન્ટર માંથી નિલોફર બેન ડી ફકીર.નારી સંરક્ષણ ગૃહ.ઇજુબેન જેગોડા
મેનેજર સુપ્રિન્ટ.અને રક્ષાબંધન પર્વને સફળબનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવી હતી
જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી જણાયું હતું કે શ્રાવણ મહિના મા.પાલનપુર માં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાંઅલગ અલગ સેવાઓ નાના બાળકોમાટે નાસ્તો અને જીવદયા ની સેવાઓ ગૌ માતાએ ઘાસચારો. કુતરાઓ માટે દૂધ રોટલી નું ભોજન.સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ, સ્ટેશનરી સામાન નું વિતરણ કરવામાંઆવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ।

Back to top button
error: Content is protected !!