BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર પોલીસે શહેરના ખોડા લીમડા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસમાજીક તત્વો ઉપર પોલીસની ભીસ વધતા બુટલેગરો સામે ભૂગર્ભમાં દબાણો હટાવવાની કામગીરી યથાવત

24 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

તસવીર-અહેવાલ દિપકભાઇ રાવલ પાલનપુર પોલીસે શહેરના ખોડા લીમડા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસમાજીક તત્વો ઉપર પોલીસની ભીસ વધતા બુટલેગરો સામે ભૂગર્ભમાં દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેતા જિલ્લા પોલીસ વડાની સુચના થી અપરાધ મુક્ત કરવા કામગીરી આગળ વધી રહી છે જેમાં પ્રજાએ કામગીરી બિરદાવીપાલનપુરમાં જિલ્લા પોલીસ અક્ષય રાજ મકવાણા ની સુચનાથી શહેરમાં તેમજ જિલ્લાના તાલુકા માં બુટલેગરો તેમજ અસમાજીક તત્વ ઉપર કાનૂની પંજો વિકરાળ બનતા કેટલાક બુટલેગરો ભૂગર્ભમાં જતા રહ્યા છે બીજી તરફ પોલીસની કામગીરી સાથે અન્ય તંત્રની કામગીરીને લઈને વિવિધ સ્થળે ગુનાહિત લોકોની યાદી તૈયાર થઈ રહી છે જોકે કેટલાક બુટલેગરોના દ્વારા થયેલા દબાણો સફાયો પોલીસથી સુરક્ષા વચ્ચે અસામાજિક તત્વ દબાણો દૂર થઈ રહ્યા છે જિલ્લો સુરક્ષિત અને અપરાધ મુક્ત કરવાનું આગળ ધપાવી રહ્યા છે જેને લઈને જિલ્લા પોલીસ વડા ની કામગીરી લોકો બિરદાવી રહ્યા છે પાલનપુર તાલુકાના સદરપુર ગામ અસમાજિક તત્વો 23 જગ્યા ઉપર દબાણો કર્યા હતા જગ્યા સરકારી જમીનો તેમજ પાલનપુરમાં ખોડા લીબડા વિસ્તારમાં કાજીવાસ જૈનોની જગ્યા ઉપર ઉપર બથામણો કબજા ઉપર પોલીસ તેમજ નગરપાલિકા ટીમ જે.સી.બી ટીમ સપાટો બોલાયો હતો હતી દબાણ દૂર કરવાની કામગીરી આગળ ઘભાવી રહ્યા છે જેને લઈને કેટલાક બુટલેગરો ભૂગર્ભમાં જતા રહ્યા છે જેમાં જે લોકોએ ગેરકાયદેસર દબાણો તેમજ વીજ કનેક્શન પાણીના કનેકશન નોટિસ આપ્યા બાદ પાલિકા ટીમ .વીજ કંપની તેમજ તાલુકા પંચાયત વિસ્તારોમાં જેમાં તાલુકા પોલીસના પી.આઇ.એમ આર બારોટ.પૂર્વ પી.એસઆઇ. એસ.એમ પટણી પશ્ચિમ પોલીસ પી.આઇ પી.આર .મારુ તેમજ પોલીસ સ્ટાફ એલસીબી ટીમ તમામ લોકોએ ખોડીયાર નગર ગેરકાયદેસર દબાણો વીજ કનકશનો સપાટો બોલાયા બાદ આજે હરીપુરા વિસ્તારમાં તેમજ હાઉસિંગ સોસાયટી વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો આવ્યા બાદ આજરોજ ખોડા લીમડા વિસ્તારમાં એક જૈન પરિવારની પ્રાઇવેટ જગ્યા ઉપર કરેલા લઘુમતી ઈ સમ કરેલા દબાણ ઉપર જે.સી.બીફેરવી દેતા બુટલેગરોમાં ફાફડાટ વ્યાપી ગયો હતો. બનાસકાંઠામાં જિલ્લામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી બુટલેગરો તેમજ અસમાજી તત્વના કરેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે ત્યારે પાલનપુર શહેરમાં ખોડાલીમડા વિસ્તારમાં કાજીવાસ માં અહીં જૈન પ્રોપર્ટી ની જમીન ઉપર લઘુમતી લોકોએ દબાણો કરી કબજો જમાવ્યો હતો જેને લઈને નગરપાલિકા ટીમ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કર્યા હતા બીજી તરફ પાલનપુર તાલુકાના સદરપુર ગામે સરકારી જમીન ઉપર બુટલેગર હોય દુકાનો ગલ્લાઓ કરી રસ્તા સાંકડા બનાવી દીધા હતા જેને લઈને તાલુકા પોલીસ તેમજ તલાટી. અને વીજ કંપનીના ટીમ . જોડાઈ હતી જેમાં ચાર પાણીના કનેક્શન ત્રણ જગ્યા ના દબાણો તેમજ હજી 23 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે આ પોલીસની કામગીરી તેમજ અન્ય તંત્રની કામગીરીને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી. તસવીર-અહેવાલ દિપકભાઇ રાવલ

Back to top button
error: Content is protected !!